દિવ્યાંગો માટે.......

દિવ્યાંગો કાજે.....

અમારા વિશે

અપેક્ષા ફાઉન્ડેશન એ એક સેવાકીય સંસ્થા છે, જે સમગ્ર ગુજરાતમાં  દિવ્યાંગ લોકો માટે કાર્યરત છે. અમે દિવ્યાંગ  લોકૉ  માટે વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરી તેમને એક સારું અને આત્મનિર્ભર જીવન જીવવામાં સહાય કરી રહ્યા છીએ.

અમારું મિશન

અમે એક એવા સમાજની કલ્પના કરીએ છીએ, જ્યાં દરેક દિવ્યાંગ વ્યક્તિને આત્મનિર્ભર અને સન્માનિત જીવન જીવવાની તક મળે. શૈક્ષણિક, વ્યવસાયિક અને આરોગ્ય સેવાઓ દ્વારા, અમે તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છીએ.

અમારી સેવાકીય પ્રવુતિ.

✅ સહાય અને સમર્થન: દિવ્યાંગ લોકોને જીવન જીવવા માટે જરૂરી સહાયતા અને સશક્તિકરણ.

✅ શૈક્ષણિક સહાય: અભ્યાસ અને કારકિર્દી વિકસાવવા માટે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો.

✅ નવજાત પ્રોજેક્ટ્સ: સમયાંતરે નવા પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ્સ દ્વારા દિવ્યાંગો માટે નવી તકો ઉભી કરવી.

✅ દાતાશ્રીઓ અને સહાયકો જોડવા: દાન દ્વારા વધુને વધુ લોકો સુધી સેવા પહોંચાડવી.

અમારી સેવાકીય પ્રવુતિ.

અમે દરેક વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી સાથે જોડાય અને દિવ્યાંગ લોકો માટે વધુ સારું ભવિષ્ય નિર્માણ કરવામાં સહયોગી બને. આપના દાન અને સમર્થન દ્વારા, અમે આમારી સેવાઓને વધુ મજબૂત બનાવી શકીશુ!

અમારા પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ્સ વિશે વધુ જાણવા માટે ક્લિક કરો!
દાન આપવા માટે અહીં ક્લિક કરો!
અમારા પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ્સ વિશે વધુ જાણવા માટે ક્લિક કરો!
દાન આપવા માટે અહીં ક્લિક કરો!

સંપર્ક કરો:

8347 72 3650, 9510 43 9057

સ્થળ :

બ્લોક નંબર, 9 / 110 પ્રધાન મંત્રી આવાસ યોજના, વંદેમાતરમ, ગોતા,  અમદાવાદ, 382481